નિવેદન / અસમમાં અમિત શાહે આ નેતા પર સાધ્યું નિશાન, કહ્યું તમને ઉખાડીને ફેંકી દેવાનું કામ કરશે ભાજપ

HM Amit Shah addresses a public meeting in Chirang, amid Assam Election 2021

અસમમાં ચૂંટણી પ્રચાર કરવા પહોંચેલા ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે અમે પાંચ વર્ષમાં અસમને આતંકવાદથી મુક્ત કર્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ