VIDEO / હિજબૂલના આ આતંકવાદીના પિતાએ કરી સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી, રાષ્ટ્રગાન પણ ગાયું, જુઓ VIDEO

hizbul commandor and terrorist burhan vanis father did flag hoisting at school in jammu kashmir

આજે ભારતની આઝાદીનું પર્વ છે. 75 માં સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે આજે જમ્મુ કશ્મીરમાં યુવાનોમાં પ્રભાવ ધરાવતા હિજબૂલના એક આતંકીના પિતાજીએ ભારતીય તિરંગો ફરકાવ્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ