હુમલો / જમ્મૂ-કાશ્મીરમાં આર્મી કેમ્પ પર ઉરી જેવો આતંકવાદી હુમલો કરવાનું ષડયંત્ર, આતંકીઓએ બેઠક કરી

hizbul and jaish terrorists may once again attack like uri in jammu and kashmir

જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ ફરી એક વાર ઉરી જેવો હુમલો કરવાની ફિરાકમાં છે. આતંકીઓની ટીમ આર્મીના કેમ્પ પર આત્મઘાતી હુમલો કરવાની તૈયારીમાં છે. વિદેશી આતંકીઓએ જૈશ-એ-મોહંમદ અને હિઝબુલ મુજાહિદ્દીનની મદદથી જમ્મુ-કાશ્મીરમાં તબાહી મચાવવાનું ષડયંત્ર રચ્યું છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ