ફાયદાકારક / ચોમાસામાં ભયંકર વકરે છે ચામડીનો રોગ શીળસ, એલર્જી, સખત ખંજવાળ, લાલ ચકામા મટડી દેશે આ 8 બેસ્ટ ઉપાય

Hives urticaria Causes, treatment, and symptoms

શીળસ નામથી ઓળખાતો ચામડીનો આ રોગ આયુર્વેદમાં શીતપિત્ત નામથી પણ ઓળખાય છે. ચોમાસામાં ત્વચાગત વિકારોનું પ્રમાણ વધી જાય છે. ચાલો આજે શીળસ માટે સચોટ ઉપાય જાણીએ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ