સંશોધન / હવે આગામી ચાર-પાંચ વર્ષમાં એઇડ્સથી મળશે છુટકારો

HIV vaccine will devlopment in next 5 years

એક સમયે દુનિયાભરમાં ફફડાટ મચાવનાર અને હજારો લોકોનો ભોગ લેનાર એઇડ્સની હવે ખાસ ચર્ચા નથી. નવી પાવરફુલ દવા, લોકોમાં આવેલી જાગૃતિના કારણે મૃત્યુઆંક ખાસો ઘટ્યો છે. તેમ જ એચઆઇવી પોઝિટીવ (HIV Positive) દર્દીઓની સંખ્યા પણ ઘટી રહી છે. તેમ છતાં રોગ હજુ પણ જીવલેણ ગણાય છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ