રાજરમત / કરજણના એક યુવકે ગુમ થતા પહેલા ભાજપના MLAનું ચીઠ્ઠીમાં લખ્યું નામ, જાણો શું છે સમગ્ર મામલો

hitesh vanand from Karjan wrote name of a BJP MLA Akshay Patel before missing

હિતેષ વાળંદ નામના યુવકે ગુમ થયા પહેલા એક ચીઠ્ઠીમાં ભાજપના ધારાસભ્ય અક્ષય પટેલ સહિત 11 લોકો પર આક્ષેપ કરીને આપઘાત કરવા જતો હોવાનો ઉલ્લેખ કર્યો છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ