દુર્ઘટના / પાટણમાં ભયંકર હિટ એન્ડ રન: બાંકડા પર બેઠેલા 5 સિનિયર સિટીઝનો પર કાર ચડાવી દીધી, 1નું મોત, 4 ઇજાગ્રસ્ત

Hit and Run near Liliwadi Char Rasta in Patan

Patan hit and run: પાટણના લીલીવાડી ચાર રસ્તા પાસે બાંકડા પર બેઠેલા 5 સિનિયર સિટીઝન પર કાર ફરી વળતા એકનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું છે, જ્યારે 4 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

બ્રેકિંગ ન્યૂઝ