કરુણાંતિકા / આણંદના સિહોલ નજીક હિટ એન્ડ રન, બેકાબૂ કારની ઠોકરે મહિલાને કાળ આંબી ગયો, પંથકમાં અરેરાટી 

Hit and run near Anandana Sihol woman dies after being hit by an out of control car

આણંદના સિહોલ પાસે પશુઓ માટે ચારો લેતા નિકળેલી મહિલાને અકસ્માત નડ્યો હતો. જેમાં કારની અડફેટે મહિલાનું મોત નીપજ્યું હતું. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ