અમદાવાદ / રાજકોટની લેડી ડોન સોનુ ડાંગર દારૂની મહેફિલ માણતા ઝડપાઇ

history sheeter sonu dangar nabbed while enjoying-liquor party in ahmedabad

રાજકોટની લેડી ડોન ફરી એક વખત વિવાદમાં આવી છે. લેડી ડોન સોનુ ડાંગરની પોલીસે ધરપકડ કરી છે. અમદાવાદ પોલીસે સોનુ ડાંગરને દારૂની મહેફિલ માણતા ઝડપી પાડી હતી. સોનુ ડાંગર સાથે પોલીસે કુલ ત્રણ શખ્સોની ધરપકડ કરી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ