ના હોય! / આ તળાવમાં પાણીની નીચે દેખાય છે અલભ્ય ખજાનો, પરંતુ લેવા જવાની નથી થતી કોઈની હિંમત

History of mysterious mandi kamrunag lake

નાગપૂજાનો ઉલ્લેખ ધર્મ ગ્રંથોમાં પણ જોવા મળે છે. આજે પણ તેને પહાડી વિસ્તારોમાં ઉજવવામાં આવે છે. અનેક જગ્યાઓએ વિધિ વિધાનથી નાગપૂજા કરવામાં આવે છે. માન્યતા અનુસાર મંદિરના ખજાનાની રખેવાળી કરનારા દેવતાના રૂપમાં તેની પૂજા થાય છે. અહીં લોકો તેમને કુળદેવતાના રૂપમાં પૂજે છે. હિમાચલમાં મંડી જિલ્લામાં લગભગ 70 કિલોમીટરના અંતરે પાણીની નીચે છુપાયેલો ખજાનો જોઈ શકાય છે. નાગદેવતાને કારણે આ ખજાનાને કોઈ અડી શકતું નથી. તેને ચોરી કરવાની કોશિશ કરનારાની સાથે એવું થાય છે કે કોઈ ક્યારેય કોશિશ કરતું નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ