LGBTQ Pride Month / આ પ્રાણીમાં 90% કપલ્સ ગે હોય છે, માણસ સિવાય 450 સજીવોમાં હોમોસેક્સુઆલીટી સામાન્ય, Facts જાણીને ચોંકી જશો

history and facts of homosexuality lgbtq pride month special

આ મહિનો જૂનનો છે જેને LGBTQ+ કમ્યુનિટી 'પ્રાઈડ મંથ'ની રીતે ઉજવે છે. પહેલાના સમયમાં હોમોસેક્શુઅલિટીને કલંકની જેમ જોવામાં આવતું હતું. પરંતુ હવે લોકોને સમલૈંગિક પાર્ટનર પસંદ કરવીની સંપૂર્ણ આઝાદી આપવામાં આવી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ