ક્રિકેટ / ઐતિહાસિક વ્હાઇટવોશ; ભારતે ન્યુઝીલેન્ડની ધરતી પર 5-0થી T20 સિરીઝ છીનવી લીધી

Historic whitewash india beats New Zealand in T 20 series in its homeland

ન્યુઝીલેન્ડના બેય ઓવલમાં રમાઈ રહેલી પાંચમી અને છેલ્લી T20 જીતીને 5-0થી વ્હાઇટવોશ કરીને ભારતે ઇતિહાસ રચી દીધો છે. નોંધનીય છે કે આ સિરીઝની 5 માંથી 2 T20 સુપર ઓવર સુધી ગઈ હતી. ભારતે ઇતિહાસમાં પ્રથમ વખત ન્યુઝીલેન્ડની ધરતી ઉપર T20 સિરીઝ જીતી છે.  

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ