SHORT & SIMPLE / ઐતિહાસિક જીત: તાપી-સોનગઢ APMC ચૂંટણીમાં પ્રથમવાર લહેરાયો ભાજપનો ભગવો, 15માંથી માત્ર એક બેઠક AAPના ફાળે

Historic victory: BJP's saffron waved for the first time in Tapi-Songarh APMC elections

ગત રોજ તાપી સોનગઢ APMC ની ચૂંટણીનું પરિણામ જાહેર થવા પામ્યું હતું. ઈતિહાસમાં સૌ પ્રથમ વાર સોનગઢ APMC પર ભાજપનો ભગવો લહેરાયો છે. ત્યારે 15 માંથી એક બેઠક પર AAP ને ફાળે ગઈ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ