ખુલ્યા દ્વાર / દેશની દીકરીઓ માટે ખૂલ્યા નેશનલ ડિફેન્સ અકેડેમીના દરવાજા, મોદી સરકારે SCમાં આપી માહિતી

historic step center told supreme court women will also be admitted in nda

મહિલાઓ પણ નેશનલ ડિફેન્સ એકેડમીમાં દાખલ થઈ શકશે. કેન્દ્ર સરકારે બુધવારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે, ભારતના સશસ્ત્ર દળોમાં સ્થાયી કમિશન માટે મહિલાઓ પણ એનડીએમાં દાખલ થશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ