OMG / ભારતની દીકરીઓએ ભરી ઐતિહાસિક ઉડાન, આ કામ કરીને અપાવ્યુ ગૌરવ

Historic flight filled by the daughters of India

એર ઇન્ડિયાની મહિલા પાયલટની ટીમે દુનિયાની સૌથી લાંબા હાવાઇ માર્ગ ઉત્તર ધ્રુવ પર ઉડાન ભરીને નવો ઇતિહાસ સર્જી દીધો. આ મહિલાઓએ 16000 કિમી ઉડાન ભરીને બેંગ્લોર પહોંચી છે. 16 હજાર કિમીની આ ઉડાનની કેપ્ટન ઝોયા અગ્રવાલ લીડ કરી રહી હતી. મિનિસ્ટર હરદીપ સિંહ પુરીએ પણ આ વાતને ધ્યાનમાં લીધી અને ટ્વિટ કરી હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ