ક્રિકેટ / વન-ડેના ઈતિહાસમાં પ્રથમ વખત બની આ ઐતિહાસિક ઘટના

This historic event took place in the history of one-day history

ઓસ્ટ્રેલિયાની ક્લેયર પોલોસાક પુરૂષ વનડે મેચમાં અમ્પારિંગ કરવાવાળી પ્રથમ મહિલા બની ગઇ છે. નામીબિયા અને ઓમાન વચ્ચે રમાનાર ICC વર્લ્ડ ક્રિકેટ લીગ ડિવિઝન-2ની ફાઇનલ મેચમાં 31 વર્ષીય ક્લેયરને આ તક સાંપડી છે. આ પહેલા મહિલાઓની 15 વનડે મેચમાં તેણી અમ્પાયરિંગ કરી ચૂકી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ