પરિણામ BJP INC AAP OTH
156 17 5 4

નિવેદન / મંદીના માહોલ પર ભાજપનું મૌન રહેવું ખતરનાક, નિવેદનો અને અફવાથી કામ નહીં ચાલેઃ પ્રિયંકા ગાંધી

Historic economic slowdown Priyanka Gandhi

આર્થિક મંદી વચ્ચેની અટકળો વચ્ચે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાધી વાડ્રાએ એકવાર ફરી મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. પ્રિયંકા ગાંધીએ કહ્યું છે કે, રોજ આવી રહેલા મંદીના સમાચાર અને દરરોજ ભારતીય જનતા પાર્ટીની સરકારનું તેના પર મૌન બંને ઘણા ખતરનાક છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ