હરિયાણા / વર્લ્ડ રૅકોર્ડ બનાવનારી ભેંસ સરસ્વતી વેચાઈ ચોંકાવનારી કિંમતમાં, ખેડૂતે આ ડરને કારણે વેચી દીધી

hissar buffalo sold in 51 lakh made broke record last year

હિસારની ભેંસ સરસ્વતીએ વધુ એક રેકોર્ડ બનાવી લીધો છે. મુર્રાહ પ્રજાતિની ભેંસ સરસ્વતીએ ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા છે. વધુ એક વર્લ્ડ રેકોર્ડથી વિશ્વમાં પોતાનો ડંકો વગાડ્યો છે. સુખબિર નામના ખેડૂતે આ ભેંસ 51 લાખ રૂપિયામાં વેચી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ