ન્યૂ લૉન્ચ / દુનિયામાં આવ્યું 2 સ્ક્રીન વાળું પહેલું ટીવી, જાણો શું છે કિંમત

hisense launched world first dual screen 85 inch 8k pro television

આ ખાસ ટેલિવિઝનમાં બે ડિસ્પ્લે આપવામાં આવ્યા છે. એની પ્રાઇમરી સ્ક્રીન 85 ઇંચની છે. જ્યારે સેકન્ડરી 28 ઇંચની છે. ટેલિવિઝનની સેકન્ડરી સ્ક્રીન વૉઇસ કમાન્ડ્સને સપોર્ટ કરે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ