રાજકોટ / હીરાસર એરપોર્ટની કામગીરી 90 ટકા પૂર્ણ, ફ્રેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં રનવે ટેસ્ટિંગ થશે, વાંચો મહત્વની જાણકારી

Hirasar Airport in Rajkot will be completed in 2 months

2 મહિનામાં પૂર્ણ થશે રાજકોટના હીરાસર એરપોર્ટની કામગીરી. જિલ્લા કલેક્ટરે કહ્યું, હીરાસર એરપોર્ટ કામગીરી 90% પૂર્ણ, આગામી મહિનામાં હીરાસર એરપોર્ટ પર ફ્લાઇટ ટેસ્ટિંગ કરાશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ