Terror / ISIના કર્નલે હિન્દુસ્તાની ભાઉને કહ્યું 'પહેલી ફૂરસતમે નિકલ', આપી જાનથી મારી નાંખવાની ધમકી

Hindustani bhau got death threats From ISI

બિગબોસ 13ના બહુચર્ચિત કન્ટેસ્ટન્ટ હિન્દુસ્તાની ભાઉ તેમના વીડિયોને લઇને હંમેશા ચર્ચામાં રહેતા હોય છે. તેઓના અલગ અંદાજને કારણે થોડા જ સમયમાં ખૂબ પ્રસિદ્ધિ મેળવી ચૂક્યા છે. બિગબોસમાં આવ્યા બાદ તે વધુ પ્રસિદ્ધ થયા હતા. હાલમાં જ તેમણે એક ટ્વિટ કરી છે કે ISI દ્વારા તેમને મારવાની ધમકી મળી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ