વિવાદ / હિન્દુસ્તાની ભાઉના નિશાને એકતા કપૂર, કહ્યું પદ્મશ્રીને લાયક નહી સન્માન કરે પરત

hindustani bhau filed petition against ekta kapoor

થોડા સમય પહેલા એક ચહેરો યુટ્યુબ પર ખૂબ વાઇરલ થયો હતો, 'હિન્દુસ્તાની ભાઉ'ના નામે એક વ્યક્તિ અલગ અલગ ટોપિક પર વિડીયો બનાવતો હતો અને અપશબ્દોનો પણ ઉપયોગ કરતો હતો, પરંતુ તેના આ વિડીયોને લોકોએ એટલો બધો પ્રેમ આપ્યો કે જલ્દી જ તે ખૂબ જાણીતો ચહેરો બની ગયા. હાલમાં જ તેમણે એકતા કપૂર પર નિશાનો સાધ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ