વિવાદ વકર્યો / સોનગઢ : પર્યાવરણીય મંજૂરી મળતા હિંદુસ્તાન ઝીંક કંપનીના વિરોધમાં હિંસક દેખાવ, પોલીસ પર ભારે પથ્થરમારો

Hindustan Zinc Limited’s (HZL) public hearing for EC draws serious flak from Doswada villagers.

તાપી જિલ્લાના સોનગઢ તાલુકના દોસવાડા ગામના લોકો વેદાંતા ગ્રુપની કંપની હિંદુસ્તાન ઝીંક લિમિટેડ (HZL) ને અપાયેલી પર્યાવરણીય મંજૂરીનો મોટાપાયે વિરોધ કરી રહ્યાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ