મોંઘવારીનો માર / મોંઘવારી તમારો પીછો નહીં છોડે : તમારા ઘરમાં રોજ વપરાતી આ વસ્તુઓના હવે વધી ગયા ભાવ

hindustan unilever made products up to 11 percent expensive rin surf excel lux expensive achs

કોરોના મહામારી દરમ્યાન ઘણા આર્થિક પડકારોનો સામનો કરી રહેલા સામાન્ય નાગરિક માટે હવે ન્હાવુ અને કપડાં ધોવાનું પણ મોંઘુ થઈ ગયુ છે. ખરેખર, સામાન્ય નાગરિકના રોજિંદા જીવનમાં ઉપયોગમાં આવતી વસ્તુઓ બનાવનારી ભારતીય કંપની હિન્દુસ્તાન યૂનિલિવર લિમિટેડે લક્સ, સર્ફ એક્સલ અને રીન સહિત ઘણી વસ્તુઓના ભાવમાં 3.5 થી 14 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ