પાટણ / રાધનપુરમાં વિધર્મી દ્વારા યુવતી પર હુમલા બાદ આજે સજ્જડ બંધ, હિન્દુ સમાજ દ્વારા મૌન રેલીનું આયોજન

Hindu society organizes silent rally in Radhanpur today

રાધનપુરના શેરગઢ ગામમાં એક તરફી પ્રેમમાં પાગલ વિધર્મી યુવકે  હિન્દુ સમાજની દિકરી પરના હુમલાને લઈને સમગ્ર પંથકમાં ભારે રોષ ફાટી નિકળ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ