ઉત્તરપ્રદેશ / કમલેશ તિવારી બાદ આ હિન્દુવાદી નેતાને મળી જાનથી મારી નાખવાની ધમકી, લખ્યું- 'હવે તારો નંબર'

Hindu leader amit jani gets death threats

હિન્દુ સમાજ પાર્ટીના નેતા કમલેશ તિવારીની હત્યા બાદ ઉત્તરપ્રદેશના નોઈડામાં અમિત જાનીને જાનથી મારીનાખવાની ધમકી મળી છે. અમિત જાની ઉત્તરપ્રદેશની પૂર્વ મુખ્યમંત્રી માયાવતીની મૂર્તિ તોડીને ચર્ચામાં આવ્યા હતા. ધમકી ભરેલા પત્રમાં લખ્યું છે કે, હવે કમલેશ તિવારી બાદ તારો નંબર છે. અમિત જાનીના ઘર પર એક મહિલા પત્ર આપી ગઇ. સૂચના મળતા જ પોલીસ અમિત જાનીના ઘરે પહોંચી.

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ