હેવાનિયત / પાકિસ્તાનમાં 8 વર્ષની હિંન્દુ બાળકી સાથે ગેંગરેપ, બન્ને આંખોમાં છરો માર્યા, ડૉક્ટરે કહ્યું- બચવાની સંભાવના ઓછી

hindu girl of 8 years gang raped and tortured in pakistan sindh

પાકીસ્તાનના સિંધ પ્રાંતમાં 8 વર્ષના એક હિન્દુ બાળા સાથે ક્રૂરતાનો મામલો સામે આવ્યો છે. યુવતી સાથે ગેંગરેપ બાદ બદમાશોએ તેની આંખો નોચી લીધી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ