પ્રેરણા / હિન્દુ રિવાજ પ્રમાણે મસ્જિદમાં યોજાયા યુવક-યુવતીના લગ્ન, મામલો જાણી થશે ગર્વ

Hindu Couple Got Married In Mosque In Kerala

કેરળમાં સામાજિક એકતાનો અનોખો કિસ્સો સામે આવ્યો છે. કેરળમાં હિન્દુ યુવક યુવતીએ મસ્જિદમાં લગ્ન કર્યા હતા. જેને લઈને ચારે તરફ આ દંપત્તીની ચર્ચા થઈ રહી છે..એટલું જ નહીં આ ઘટનાની કેરળના મુખ્યમંત્રીએ પણ નોંધ લીધી હતી અને કહ્યું હતું કે કેરળ એક છે અને એક રહેશે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ