બોલિવૂડ / હિના ખાનના ફેન્સને લાગશે મોટો ઝટકો, એક્ટ્રેસ પિતાના નિધનના 4 દિવસ બાદ લીધો નિર્ણય, નહીં કરે આ કામ

hina khan first post after father Aslam Khan passed away takes break from social Media

એક દીકરી માટે તેનાં પિતા સુપર હીરો હોય છે. ટીવી એક્ટ્રેસ હિના ખાન પણ તેના પિતાની ઘણી જ નજીક હતી. 20 એપ્રિલે હિના ખાનના પિતા અસલમ ખાનનું નિધન થઇ ગયુ છે.

બ્રેકિંગ ન્યૂઝ