વિવાદ / આ વાતને લઈને સોનમ કપૂર પર ભડક્યો હિના ખાનનો બોયફ્રેન્ડ રોકી, જાહેરમાં તેની ઝાટકણી કાઢી

Hina Khan boyfriend Rocky Jaiswal trolls Sonam Kapoor said I expected better from you

સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ સોશિયલ મીડિયા પર નેપોટિઝ્મને લઈને જંગ છેડાઈ ગઈ છે અને ઘણાં સેલેબ્સે સ્વીકાર્યું છે કે, બોલિવૂડમાં નેપોટિઝ્મ હાવી છે. જે આઉટસાઈડર્સના ટેલેન્ટને આગળ વધવા નથી દેતા. સોશિયલ મીડિયા પર છેડાયેલી આ જંગને કારણે સ્ટાર કિડ્સ ટ્રોલર્સના નિશાના પર આવી ગયા છે. એવામાં સોનમ કપૂરે હાલમાં જ ફાધર્સ ડે પર એક ટ્વિટ કર્યું હતું. જેમાં તેણે એવું લખ્યું કે તેને ખૂબ ટ્રોલ કરવામાં આવી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ