પહેલ / હિંમતનગરમાં એક યુવા સંગઠને એવું કામ કર્યું કે યુવતીઓની છેડતી કરતા પહેલા રોમિયો 10 વખત વિચારશે

Himmatnagar youth organization girls woman protect complaint box

મહિલાઓ સુરક્ષિત છે તેવી વાતો વચ્ચે રોજ દેશ અને રાજ્યમાં અનેક મહિલાઓ અને દીકરીઓ હેવાનોનો ભોગ બની રહી છે. તાજેતરમાં જ હરિયાણામાં એક દીકરીની જાહેરમાં એક નરાધમે ગોળી મારી હત્યા કરી નાખી. જે ઘટનાના પડઘા હિંમતનગરમાં પડ્યા છે. જ્યાં યુવાનોએ જ દીકરીઓ અને મહિલાઓની સુરક્ષા માટે એક પહેલ શરૂ કરી છે. ત્યારે જાણો શું છે આ પહેલ...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ