બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / પૂરઝડપે આવતી કારે બીજી કારને મારી જોરદાર ટક્કર, અકસ્માતમાં બે વિદ્યાર્થીઓના મોત
Last Updated: 11:34 PM, 4 February 2025
Sabarkantha Car Accident : રાજ્યમાં સતત વધતી જતી માર્ગ અક્સમાતની ઘટનાઓમાં આજે વધુ એકનો ઉમેરો થયો છે. વાસ્તવમાં ઉત્તર ગુજરાતના સાબરકાંઠામાં એક દર્દનાક અકસ્માતની ઘટના સામે આવી છે. પ્રાથમિક વિગતો મુજબ હિંમતનગર-વિજાપુર રોડ પર ધોરણ 12ના વિદાય સમારંભ બાદ ભોજન કરવા જતા વિદ્યાર્થીઓને અકસ્માત નડ્યો હતો. જેમાં વડાલી તેમજ હિંમતનગરના બે વિદ્યાર્થીઓના મોત થયા છે. આ સમગ્ર ઘટના CCTV વીડિયોમાં પણ કેદ થઈ છે.
ADVERTISEMENT
વધુ વાંચો : હોસ્પિટલમાં સારવાર બાબતે માથાકૂટ, દર્દીના સગાએ ડોક્ટર પર છરીના ઘા ઝીંક્યા, જુઓ વીડિયો
ADVERTISEMENT
ઉત્તર ગુજરાતના સાબરકાંઠામાં ધોરણ 12ના વિદાય સમારંભ બાદ ભોજન કરવા જઈ રહેલ બે વિદ્યાર્થીઓને મોત મળ્યું છે. વિગતો મુજબ હિંમતનગર-વિજાપુર રોડ પર એક દર્દનાક અકસ્માત સર્જાયો હતો. જેમાં ધોરણ 12ના વિદાય સમારંભ બાદ ભોજન કરવા જઈ રહેલા વડાલી તેમજ હિંમતનગરના બે વિદ્યાર્થીઓના મોત થયા છે. આ તરફ કાર હવામાં પલટીઓ ખાતી હોવાના CCTV ફૂટેજ વાયરલ થયા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.