વિનાશ / હિંમતનગરમાં તંત્રનો અંધેર વહીવટ, વર્ષો જૂના વૃક્ષોનું ક્ષણમાં કાઢ્યું નિકંદન!

In Himmatnagar, the old age of the old trees was demolished!

ઉનાળો આકરો મિજાજ દાખવી રહ્યો છે. વૈશ્વિક તાપમાન વધી રહ્યું છે તેની ખબર પણ ઉનાળામાં પડી જાય છે. ત્યારે વૃક્ષોની કેટલી જરૂરિયાત છે તેનો સાક્ષાત અનુભવ થાય છે. પરંતુ વૃક્ષોના સંરક્ષણની જેટલી જવાબદારી નાગરિકોની છે તેટલી જવાબદારી તંત્રની પણ છે. પરંતુ સાબરકાંઠા જિલ્લામાં સરકારી કચેરીમાં જ વિકાસની નામે વૃક્ષોની કતલેઆમ ચાલી રહી છે અને તંત્રએ જાણે છૂટો દૌર આપી દીધો છે. જોઈએ આ અહેવાલ.  

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ