બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / CNG ભરાવા આવેલી કારે 3ને ટક્કરે લીધા! ઈડરમાં કાબૂ બહાર થેયેલી કારના CCTV

દોડધામ / CNG ભરાવા આવેલી કારે 3ને ટક્કરે લીધા! ઈડરમાં કાબૂ બહાર થેયેલી કારના CCTV

Last Updated: 05:09 PM, 11 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હિંમતનગરનાં ઈડરમાં સીએનજી પંપ પર કારે 3 લોકોને અડફેટે લેતા થોડા સમય માટે લોકોમાં દોડાદોડ મચી જવા પામી હતી. સદનસીબે કોઈ મોટી જાનહાનિ થવા પામી ન હતી.

હિંમતનગરનાં ઈડરમાં સીએનજી પંપ પર કાર ચાલકે અચાનક સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા કાર ચાલકે ત્રણ લોકોને અડફેટે લીધા હતા. કાર ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા થોડા સમય માટે સીએનજી પંપ પર ગેસ પુરાવા ઉભેલા લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી.

થોડા સમય માટે પેટ્રોલ પંપ પર નાસભાગ મચી

આ ઘટનાંએ સમયે બની જ્યારે લોકો સીએનજી પંપ પર ગાડીમાં ગેસ પુરાવવા માટે ઉભા હતા. તે દરમ્યાન કારમાં ગેસ પુરાવા આવેલ કાર ચાલકે અચાનક જ સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા કાર ચાલકે 3 લોકોને હડફેટે લીધા હતા. ત્યારે ઘાયલોને તાત્કાલી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સદનસીબે મોટી દુર્ઘટનાં સર્જાતા રહી જવા પામી હતી.

vlcsnap-2024-06-11-16h23m38s491

વધુ વાંચોઃ ગુજરાતમાં વિધિવત રીતે બેઠું નૈઋત્યનું ચોમાસું, નુકસાનીનો ખતરો, પરેશ ગોસ્વામીની આગાહી

પોલીસે સીસીટીવી ફૂટેજ કબ્જે કર્યા

આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા પોલીસે સીએનજી પંપ પર પહોંચી અકસ્માતની સમગ્ર ઘટનાની સીસીટીવી ફૂટેજની તપાસ હાથ ધરતા સમગ્ર ઘટનાં સીસીટીવી ફૂટેજમાં કેદ થવા પામી હતી. આ સમગ્ર મામલે જાદર પોલીસે સીસીટીવીનાં આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સંકળાયેલા મુદ્દાઓ

CNG pump stampede Himmatnagar Samachar Ider tragedy
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ