હિમેશે આપી તક તો સ્ટાર બની ગઇ રાનૂ મંડલ, જાણો હવે શું કરી રહી છે? | himesh reshammiya co singer ranu mandal busy to maintain social media terms

ચર્ચા / હિમેશે આપી તક તો સ્ટાર બની ગઇ રાનૂ મંડલ, જાણો હવે શું કરી રહી છે?

himesh reshammiya co singer ranu mandal busy to maintain social media terms

રેલવે સ્ટેશન પર ગીત ગાઇને પોતાનું ભરણપોષણ કરનારી રાનૂ મંડલનો વીડિયો જ્યારે સોશ્યલ મીડિયા પર વાયરલ થયો તો એ રાતોરાત સ્ટાર થઇ ગઇ. થોડાક દિવસો અગાઉ એ ખૂબ જ ચર્ચામાં હતી પરંતુ હવે એ શું કરી રહી છે? ચલો જાણીએ.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ