VIRAL / લતા મંગેશકરે કહ્યુ હતુ કે, 'નકલ ના કરો', પહેલું ગીત રિલીઝ થતા જ રાનૂએ આવો જવાબ આપ્યો

Himesh Reshammiya And Lata Mangeshkar Reply On Lata Mangeshkar Statement

ઇન્ટરનેટની મદદથી ચર્ચામાં આવેલી રાનૂ મંડલનું પહેલું સોંગ 'તેરી મેરી કહાની' તાજેતરમાં રિલીઝ થયુ. લોન્ચિંગ વખતે મ્યૂઝિક ડિરેક્ટર હિમેશ રેશમિયાએ એક પ્રેસ કોન્ફરન્સ રાખી હતી. જેમાં હિમેશ રાનૂની સાથે પહોંચ્યો હતો.

બ્રેકિંગ ન્યૂઝ