સાબરકાંઠા / હિંમતનગરની 11 વર્ષીય ધીમહીએ પોતાની હાઈટ જેટલા લાંબા વાળ કરીને બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

Himatnagar 4 feet long hair dhimahi patel world record

સાબરકાંઠાના હિંમતનગરની 11 વર્ષીય બાળકીના નામે વર્લ્ડ રેકોર્ડ નોંધાયો છે. ધોરણ 6માં અભ્યાસ કરતી ધીમહિ પટેલે 4 ફૂટ લાંબા વાળ કરીને વર્લ્ડ રેકોર્ડ રચ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ