રિએક્શન / નેહા સાથે બ્રેકઅપને લઈને હિમાંશ કોહલીએ જણાવી ચોંકાવનારી વાતો, કહ્યું ટીવી પર રડી અને હું...

Himansh Kohli on break up with Neha Kakkar

પોપ્યુલર સિંગર નેહા કક્કડ અને એક્ટર હિમાંશ કોહલી તેમના બ્રેકઅપને લઈને ઘણાં જ ચર્ચામાં રહ્યાં હતા. આ બ્રેકઅપથી નેહા સંપૂર્ણપડે ભાંગી પડી હતી અને તેણે સોશિયલ મીડિયા પર તેની આપવીતી જણાવી હતી. જોકે, એ સમયે હિમાંશ કોહલીએ મૌન ધારણ કરી લીધું હતું, પણ હવે હિમાંશે નેહા સાથેના તેના બ્રેકઅપને લઈને કેટલીક ચોંકાવનારી બાબતો જણાવી છે.

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ