રહસ્ય / હિમાલયમાં ફરી એકવાર મળ્યા હિમમાનવના પુરાવા, શું ખરેખર છે યેતીનું અસ્તિત્વ?

The Himalayas once again found the evidence of the Gods, is actually the existence of the Yesti?

શું ધરતી પર હિમ માનવ કે યેતીનું અસ્તિત્વ ખરેખર છે? હિમાલય પર મહામાનવના અસ્તિત્વનો વર્ષો જૂનો સવાલ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. ભારતીય સેનાએ કેટલાક ફોટોગ્રાફ્સ ટ્વીટ કર્યા છે. જેમાં વિશાળકાય પગના નિશાન દેખાઈ રહ્યા છે. જોઇએ સમગ્ર વિગત.

બ્રેકિંગ ન્યૂઝ