ગ્લોબલ વોર્મિંગ / જો આમ જ ચાલ્યું તો હિમાલયના ગ્લેશિયર પાણીમાં ફેરવાઇ જશે!

Himalayan glacier melting doubled since 2000

ગ્લોબલ વોર્મિંગના કારણે હિમાલયના 650 ગ્લેશિયર સામે મોટો ખતરો ઉભો થયો છે, જે સતત પીગળતા જાય છે. જો આ ઝડપથી જ ગ્લેશિયર પીગળતા રહ્યા તો આવનારા થોડા સમયમાં જ હિમાલયના મોટાભાગના ગ્લેશિયર પાણીમાં ફેરવાઈ જશે. વધતા પાણીના કારણે જમીન પર રહેતા લોકોને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડશે. વૈજ્ઞાનિકોએ આ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે.

બ્રેકિંગ ન્યૂઝ