હિમવર્ષા / હિમાચલના પહાડો પર બરફવર્ષા, આજે અનેક જિલ્લામાં ઓરેન્જ અને યલો એલર્ટ

Himachal Weather Report And IMD Shimla Forecast Yellow And Orange alert

લાહૌલ, કિન્નૌર અને કુલ્લુના આઉટર સિરાજમાં બરફવર્ષાની સ્થિતિ કાયમ છે. રહેવાસી વિસ્તારોમાં એકથી અઢી ફીટનો બરફ પડ્યો છે. 13050 ફીટ ઉંચા રોહતાંગ પર 90 સેન્ટીમીટર, કોકસરમાં 60 અને કેલાંગમાં 30 સેન્ટીમીટર સુધીનો બરફ પડ્યો છે. હવામાન વિભાગના અનુસાર હિમાચલમાં 13થી 15 જાન્યુઆરી સુધી મોસમનો મિજાજ ખરાબ રહેશે અને તેને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. 16 જાન્યુઆરીએ પ્રદેશમાં યલો એલર્ટ જાહેર કરાયું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ