BIG BREAKING / હિમાચલમાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ: 6 મહિલાઓ ભડથું થઈ ગઈ, અન્ય કેટલાય થયાં ઘાયલ

himachal una factory blast 6 women laborer dead

હિમાચલ પ્રદેશના ઉના જિલ્લામાં એક ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો છે. બ્લાસ્ટમાં છ મહિલાઓના મોત અને 10થી પંદર મહિલાઓ દાઝી હોવાના સમાચાર આવ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ