દુર્ઘટના / હિમાચલ દુર્ઘટના : પહેલી વાર એકલી હિમાલયના પ્રવાસે નીકળેલી ડોક્ટર દીપાને શું ખબર કે આગળ મોત ઊભું છે, રડાવી દેશે આ તસવીર

Himachal tragedy: Doctor Deepa, who is traveling alone in the Himalayas for the first time, does not know that death is...

હિમાચલના કિન્નોરની ખીણમાં થયેલા ભૂસ્ખલનમાં જે 9 લોકોના મોત થયા છે તેમાં એક રાજસ્થાનના 34 વર્ષીય મહિલા ડોક્ટર દીપા શર્મા પણ સામેલ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ