ગૂડ ન્યૂઝ / વેલેન્ટાઈન ડે પર સરકારે આપી મોટી ભેટ, પેન્શન 3500 રૂપિયાથી વધારીને 9000 રૂપિયા કર્યું

Himachal Pradesh Revises Pension Amount, Gratuity Limit From January 2016

પાંચ રાજ્યોની ચૂંટણી વચ્ચે વેલેન્ટાઈન દિવસે હિમાચલ સરકારે પેન્શન 3500 રૂપિયાથી વધારીને 9000 રૂપિયા કરી નાખ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ