સર્વે / હિમાચલમાં ત્રણ દાયકાનો રેકૉર્ડ તોડશે ભાજપ, AAPના ખાતામાં 0થી 1 બેઠક: ઓપિનીયન પોલમાં દાવો

himachal pradesh opinion poll 2022 who can get how many seats in election

ચૂંટણી પંચે શુક્રવારે હિમાચલ પ્રદેશની ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે. ત્યારે એક જાણીતા પોલ ઓપીનીયન કંપનીના આંકડાઓ સામે આવ્યા હતા. જાણો કોને કેટલી સીટ મળશે?

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ