નિયમ / પર્યટકો માટે ખૂલ્યું હિમાચલ, ફરવા જવા માટે ગાઈડલાઈનનું કરવું પડશે કડક રીતે પાલન

Himachal Pradesh open for tourist. five days booking is necessary, 72 hours before covid 19 Test report will have to be...

હિમાચલ પ્રદેશ 100 દિવસ બાદ ફરી એકવાર પર્યટકો માટે ખૂલી ચૂક્યું છે. રાજ્ય સરકારે દેવભૂમિ આવનારા માટે બોર્ડર ખોલી છે. આ માટે ખાસ ગાઈડલાઈન પણ જાહેર કરવામાં આવી છે. જેમાં કહેવાયું છે કે પર્યટકોએ 5 દિવસનું બુકિંગ અનિવાર્ય રીતે કરાવવાનું રહેશે અને 72 કલાક પહેલાંનો કોરોનાનો નેગેટિવ રિપોર્ટ પણ સાથે લાવવાનો રહેશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ