દુર્ઘટના / હિમાચલ પ્રદેશમાં હોનારત : રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ, અત્યાર સુધી 13 શબ મળ્યા, PM મોદીએ વળતર જાહેર કર્યુ

himachal pradesh kinnaur landslide rescue operation started againi pm modi announced compensation

હિમાચલ પ્રદેશના કિન્નોર સ્થિત નિગુલસારીથી બે કિલોમીટર પહેલાં રામપુર તરફ અચાનક થયેલા ભૂસ્ખલનમાં કાટમાળની નીચે બસ દબાતા મોટી દુર્ઘટના સર્જાઈ છે. આ દુર્ઘટનામાં 13 લોકોના મોત થયા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ