પરિણામ / સલમાન ખાનના સંબંધી પણ ભાજપની ટિકિટ પર જીતી ગયા, જાણો કોણ છે આ ખાસ ઉમેદવાર

himachal pradesh election result 2022 mandi seat salman khan relative anil sharma won

હિમાચલ ચૂંટણીમાં બોલીવુડ અભિનેતા સલમાન ખાનના સંબંધીઓ પણ ભાજપની ટિકિટ પર ઉતર્યા હતા. તેઓ મંડીમાંથી ચૂંટણી લડી રહ્યાં હતા. તેમને 10 હજારથી વધુ મતથી જીત પ્રાપ્ત થઇ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ