તારાજી / હિમાચલના ચંબામાં આભ ફાટ્યુંઃ બિહાર સહિત ઉત્તર ભારતમાં આંધીઃ નવનાં મોત

Himachal Pradesh Chamba bihar andhi nine death

એક બાજુ ગુજરાતમાં વાયુ વાવાઝોડું લોકોને ડરાવી રહ્યું છે તો બીજી બાજુ પહાડ પર વરસાદ આફત બનીને વરસી રહ્યો છે. હિમાચલ પ્રદેશના ચંબામાં આભ ફાટવાની ઘટના બની છે. જબરદસ્ત વરસાદ અને કરાએ ચંબામાં વિનાશ વેર્યો છે. વરસાદ અને પૂરના કારણે ઘણી જગ્યાએ લેેન્ડ સ્લાઇડ થઇ છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ