ચિંતા / હિમાચલમાં બર્ડ ફ્લૂના કારણે 1700 પક્ષીઓના મોત, પર્યટકોની એન્ટ્રીને લઈને તંત્રનો મહત્વનો નિર્ણય

himachal pradesh bird flu migratory birds

હિમાચલ પ્રદેશમાં કોરોના વાયરસના ખતરા વચ્ચે રાજ્યમાં બર્ડ ફ્લૂએ દસ્તક દેતા ચિંતામાં વધારો થયો છે. આ બિમારીને કારણે કાંગડાના પોંગ નદીમાં 1700 પ્રવાસી પક્ષીઓના મોત થયાં છે. આ પક્ષીઓમાં H5N1 વાયરસ મળ્યા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ